૧ કાળવૃત્તાંત 26:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 જે બધું શમુએલ પ્રબોધકે, કીશના પુત્ર શાઉલે, નેરના પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું. તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું. તે સાચવવાનું શલોમોથ અને તેના ભાઈઓના હવાલામાં હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 જે બધું શમુએલ દષ્ટાએ, કીશના પુત્ર શાઉલે, નેરનો પુત્ર આબ્નેરે તથા સરુયાના પુત્ર યોઆબે અર્પણ કર્યું હતું, તથા જે કંઈ બીજા કોઈએ અર્પણ કર્યું હતું તે સર્વ શલોમોથ તથા તેના ભાઈઓના હવાલામાં હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 સંદેશવાહક શમુએલ, રાજા શાઉલ, નેરના પુત્ર આબ્નેર અને સરુયાના પુત્ર યોઆબની ભેટો સહિત પ્રભુના મંદિરમાં વપરાશ માટે અર્પેલી સર્વ ભેટો શલોમીથ અને તેના કુટુંબના હવાલામાં હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ28 ષ્ટા શમુએલ, કીશનો પુત્ર શાઉલ, નેરનો પુત્ર આબ્નેર, સરૂયાનો પુત્ર યોઆબે અથવા બીજું કોઇ પણ વ્યકિત ભેટ લાવે તે બધાની કાળજી રાખવાની જવાબદારી શલોમોથ અને તેના ભાઇઓને સોંપવામાં આવી હતી. Viz kapitola |