૧ કાળવૃત્તાંત 26:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઝેથામ અને તેનો ભાઈ યોએલ ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારોની સંભાળ રાખતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 યહીએલના પુત્રો:ઝેથામ તથા તેનો ભાઇ યોએલ યહોવાના મંદિરના ભંડારો પર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 લાદાનના બીજા બે પુત્રો ઝેથામ અને યોએલ પ્રભુના મંદિરના ભંડારો પર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ22 યહીએલનો પુત્રો ઝેથામ અને તેનો ભાઈ યોએલ પણ તે બધામાં હતા. તેઓ યહોવાના મંદિરના કોઠારની સંભાળ રાખતાં હતા. Viz kapitola |