૧ કાળવૃત્તાંત 25:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી, બીજી ગદાલ્યાની, તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પહેલી ચિઠ્ઠી આસાફવંશી યોસેફની નીકળી. તેના જૂથમાં તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બીજી ગદાલ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 પ્રથમ ચિઠ્ઠી આસાફના સમૂહની નીકળી: એમાં કુલ બાર માણસો હતા જેમાં યૂસફ, તેના ભાઇઓ અને પુત્રોનો સમાવેશ થતો હતો. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની: તેના ભાઇઓની અને પુત્રોની નીકળી; તેઓ કુલ બાર હતા. Viz kapitola |