Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 25:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓ સર્વ પોતાના પિતાના હાથ નીચે ફરજ બજાવતા હતા. અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઝાંઝો, સિતાર અને વાદન તથા ગાયન કરીને પ્રભુની સેવા કરતા હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તેઓ સર્વ ઈશ્વરના મંદિરમાં ઝાંઝો, સિતાર તથા વીણા વડે ગાયન કરીને પિતાના હાથ નીચે હતા. આસાફ, યદૂથૂન તથા હેમાન પોતે તો રાજાના હાથ નીચે હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 તેઓ સૌ પોતાના પિતાની દોરવણી હેઠળ ઈશ્વરના મંદિરમાં ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી પ્રભુનું સ્તવન કરતા. આસાફ, યદૂથુન અને હેમાન રાજાની દોરવણી હેઠળ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

6 એ બધા પોતપોતાના પિતાની આગેવાની હેઠળ, યહોવાના મંદિરમાં સારંગી, વીણા અને ઝાંઝની સંગાથે ગાતા અને રાજાએ સોંપેલા કામ મુજબ દેવના મંદિરમાં સેવા બજાવતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 25:6

Následuj nás:

Reklamy


Reklamy