૧ કાળવૃત્તાંત 25:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓ રાજાના દ્રષ્ટા હેમાનના પુત્રો હતા. તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 એ બધા ઈશ્વરનાં વચનો કહેનાર રાજાના દષ્ટા હેમાનના પુત્રો હતા, તેઓ શિંગ વગાડનારા હતા. ઈશ્વરે હેમાનને ચૌદ પુત્રો તથા ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પોતે આપેલા વચન પ્રમાણે ઈશ્વરે રાજાના દષ્ટા હેમાનનું ગૌરવ વધારવા તેને એ ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ5 દેવે પોતે વચન આપ્યા મુજબ રાજાના ષ્ટા હેમાનને તેનું ગૌરવ વધારવા ચૌદ પુત્રો અને ત્રણ પુત્રી આપ્યાં હતા. Viz kapitola |