૧ કાળવૃત્તાંત 24:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 હેબ્રોનના પુત્રોમાં યરિયા મુખ્ય હતો, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ, ચોથો યકામામ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 હેબ્રોનના પુત્રો તેમની ઉંમરના ક્રમ પ્રમાણે: યરિયા, અમાર્યા, યહઝિયેલ અને યકામામ Viz kapitolaપવિત્ર બાઈબલ23 હેબ્રોનના પુત્રો: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામઆમ; Viz kapitola |