૧ કાળવૃત્તાંત 23:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેણે ઇઝરાયલના સર્વ સરદારોને, યાજકોને તથા લેવીઓને એકત્ર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 દાવિદ રાજાએ સર્વ ઇઝરાયલી આગેવાનો, યજ્ઞકારો અને લેવીઓને એકઠા કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ2 દાઉદે ઇસ્રાએલના બધા આગેવાનોને, યાજકોને અને લેવીઓને બોલાવ્યા. Viz kapitola |