૧ કાળવૃત્તાંત 22:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અને ઢગલાબંધ દેવદારવૃક્ષ પણ એકઠાં કર્યા. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે એરેજવૃક્ષોનાં અસંખ્ય લાકડાં લાવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 વળી અસંખ્ય એરેજવૃક્ષો એકઠાં કર્યા; કેમ કે સિદોનીઓ તથા તૂરીઓ દાઉદની પાસે પુષ્કળ એરેજવૃક્ષો લાવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 વળી, તૂર તથા સિદોનના લોકો તેને ગંધતરુનાં પુષ્કળ પાટિયાં પહોંચાડે તેવી વ્યવસ્થા કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ4 અને પાર વગરનું દેવદારનું લાકડું પણ ભેગું કર્યું. સિદોન અને તૂરના લોકો દાઉદ માટે પુષ્કળ દેવદારનુ લાકડું લઇ આવ્યા હતા. Viz kapitola |