૧ કાળવૃત્તાંત 2:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કાર્મીનો પુત્ર: આખાન કે જે સમર્પિત વસ્તુ બાબત ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ઝેરાના વંશના કાર્મીનો પુત્ર આખાર. સમર્પિત વસ્તુ રાખી લઈને તે ઇઝરાયલીઓ પર આફત લાવ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 કામીર્નો પુત્ર: આખાર કે જે દેવને સમર્પિત વસ્તુઓની ચોરી કરીને ઇસ્રાએલ પર સંકટ લાવનાર હતો. Viz kapitola |