Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:54 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 સાલ્માના પુત્રો:બેથલેહેમ તથા નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ તથા માનાહાથીઓનો અર્ધ ભાગ, તથા સોરાઈઓ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

54 સાલ્મા બેથલેહેમનો સ્થાપક હતો. તે નટોફાથીઓ આટ્રોથ, બેથ, યોઆબ તથા સોરાઈનો પૂર્વજ હતો. સોરાઈ લોકો તો માનહાથમાંના બે ગોત્રો પૈકી એક ગોત્રના હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

54 સાલ્માના વંશજો હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટોથ, બેથ-યોઆબના લોકો તથા માનાહાથીઓનો અધોર્ ભાગ અને સોરઇઓ હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:54

Následuj nás:

Reklamy


Reklamy