૧ કાળવૃત્તાંત 2:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 વળી તેને પેટે માદમાન્નાનો પિતા શાફ, માખ્બેનાનો પિતા શવા, તથા ગિબયાનો પિતા થયા. કાલેબની પુત્રી આખ્સા હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 પાછળથી તેને બીજા બે પુત્રો પણ જન્મ્યા: માદમાન્નાનો પિતા શાફ તથા માબ્બેના તથા ગિબાનો પિતા શવા. કાલેબની પુત્રી આખ્સાહ હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ49 વળી તેને પેટે માદમાન્નાહનો પિતા શાઆફ, માખ્બેનાનો પિતા શવા તથા ગિબયાના પિતા થયા; કાલેબની પુત્રી આખ્સાહ હતી. Viz kapitola |