૧ કાળવૃત્તાંત 2:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 શેમાથી યોર્કામનો પિતા રાહામ થયો. અને રેકેમથી શામ્માય થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 શેમા રાહામનો પિતા હતો અને રાહામ યોર્કઆમનો પિતા હતો. શેમાનો ભાઈ શામ્માઈનો પિતા હતો, Viz kapitolaપવિત્ર બાઈબલ44 શેમા રાહામનો પિતા અને રાહામ ર્યોકઆમનો પિતા હતો. રેકેમ શામ્માયનો પિતા હતો. Viz kapitola |