Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેને પોતાની પુત્રવધૂ તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા. યહૂદાને બધા મળીને પાંચ પુત્રો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 પોતાની પુત્રવધૂ તામારથી યહૂદાને બે પુત્રો હતા: પેરેસ અને ઝેરા. યહૂદાને એમ કુલ પાંચ પુત્રો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4 પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:4

Následuj nás:

Reklamy


Reklamy