૧ કાળવૃત્તાંત 2:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 ત્યાર પછી હેસ્રોન ગિલ્યાદના પિતા માખીરની પુત્રી કે જેની સાથે તેણે સાઠ વર્ષની ઉમરે લગ્ન કર્યું તેની પાસે ગયો. અને તેણીને પેટે તેને સગુબ થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 હેસ્રોન સાઠ વર્ષનો થયો ત્યારે તેણે માખીરની પુત્રી, ગિલ્યાદની બહેન સાથે લગ્ન કર્યાં. Viz kapitolaપવિત્ર બાઈબલ21 પાછળથી 60 વર્ષની વયે હેસ્રોન ગિલયાદના બાપ માખીરની પુત્રીને પરણ્યો અને તેણીને પેટે તેને સગૂબ જનમ્યો. Viz kapitola |