Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 2:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અઝુબા મરણ પામી, ને કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, ને તેને તેણીને પેટે હૂર થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 અઝુબાના મરણ પછી કાલેબે એફ્રાથ સાથે લગ્ન કર્યાં, અને તેમને હૂર નામે પુત્ર થયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 અઝુબાહના મૃત્યુ પછી, કાલેબ એફાથને પરણ્યો, જેણે હૂરને જન્મ આપ્યો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 2:19

Následuj nás:

Reklamy


Reklamy