૧ કાળવૃત્તાંત 19:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ યુદ્ધ કરવાને ગોઠવાઈ ગયા અને તેઓની મદદે આવેલા રાજાઓ એક બાજુ ખુલ્લાં મેદાનમાં ચાલ્યા ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 આમ્મોનીઓએ બહાર આવીને નગરના દરવાજાની પાસે વ્યૂહ રચ્યો. જે રાજાઓ [તેમની મદદે] આવ્યા હતા તેઓ રણક્ષેત્રમાં એક બાજુએ ઊભા રહ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 આમ્મોનીઓ તેમના પાટનગર રાબ્બાના પ્રવેશદ્વાર આગળ આવી ગોઠવાયા; જે રાજાઓ તેમની મદદે આવ્યા હતા તેમણે ખુલ્લા મેદાનમાં મોરચો માંડયો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 આમ્મોનીઓ બહાર આવીને શહેરના દરવાજા આગળ ગોઠવાઇ ગયા અને તેમની મદદે આવેલા રાજાઓ ખુલ્લા મેદાનમાં ચાલ્યા ગયા. Viz kapitola |