Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 19:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે યોઆબને તેના સર્વ સૈન્ય સાથે તેઓનો સામનો કરવા મોકલ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 દાઉદે એ સાંભળ્યું ત્યારે તેણે યોઆબને આખા સૈન્ય સહિત મોકલ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 દાવિદને એની જાણ થતાં તેણે યોઆબને પૂરા સૈન્ય સાથે મોકલ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 દાઉદને જ્યારે આ વાતની જાણ થઇ ત્યારે તેણે યોઆબને પોતાના શૂરવીરો અને આખી સૈના સાથે મોકલી આપ્યો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 19:8

Následuj nás:

Reklamy


Reklamy