Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 19:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જ્યારે દાઉદને આ બાબતની ખબર મળી કે તેના માણસોના બૂરા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેઓને મળવા માણસો મોકલ્યા, કારણ કે, તેઓ છોભીલા પડી ગયા હતા. દાઉદ રાજાએ તેઓને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં પાછા આવજો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે પુરુષોના કેવા હાલ કર્યા છે તેની ખબર કોઈએ જઈને દઉદને આપી. અને તેણે તેઓની સામા માણસોને મોકલ્યા. કેમ કે તેમને ઘણી શરમ લાગતી હતી. રાજાએ તેમને કહાવ્યું, “તમારી દાઢી વધતાં સુધી તને યરીખોમાં રહો, ને પછીથી મારી પાસે આવજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 કોઈકે દાવિદને એ પુરુષોની હાલત વિષે ખબર આપી, કારણ, તેઓ પાછા ઘેર આવતા ખૂબ જ શરમાતા હતા. દાવિદને તેની જાણ થતાં તેણે તેમને ખબર મોકલાવી કે તેઓ તેમની દાઢી ફરી ઊગે ત્યાં સુધી યરીખોમાં જ રહે અને પછી પાછા આવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 જ્યારે કેટલાક લોકોએ દાઉદને ખબર આપી કે તેમના માણસોના શા હાલ કરવામાં આવ્યા છે, ત્યારે તેણે તેમને મળવા માણસો મોકલ્યા, કારણ, તેઓ ખૂબ શરમાતા હતા, દાઉદે તેમને કહેવડાવ્યું કે, “તમારી દાઢી પાછી ઊગે ત્યાં સુધી યરીખોમાં રહેજો, પછી જ અહીં આવજો.”

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 19:5

Následuj nás:

Reklamy


Reklamy