૧ કાળવૃત્તાંત 19:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 અરામીઓ ફરીથી ઇઝરાયલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના સાત હજાર ઘોડેસવારોને અને ચાલીસ હજાર બીજા લડવૈયાઓનો સંહાર કર્યો. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 ઇઝરાયલે અરામીઓને નસાડ્યા, અને દાઉદે અરામના સાત હજાર રથ માંના યોદ્ધાઓને તથા ચાળીસ હજાર પાયદળ સિપાઈઓને મારી નાખ્યા, ને તેમના સેનાપતિ શોફાખને પણ મારી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 અને ઇઝરાયલીઓએ અરામી સૈન્યને પાછું હઠાવ્યું. દાવિદ અને તેના માણસોએ સાત હજાર અરામી રથસવારોને અને ચાલીસ હજાર પાયદળના સૈનિકોને મારી નાખ્યા. તેમણે અરામી સેનાપતિ શોફાખને પણ મારી નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 અરામીઓ ફરીથી ઇસ્રાએલીઓ આગળથી નાસવા લાગ્યા. દાઉદે અરામના 7,000 સૈનિકો અને 40,000 બીજા સૈનિકોને મારી નાખ્યા. અરામના સૈન્યના સેનાપતિ શોફાખને પણ તેણે મારી નાખ્યો. Viz kapitola |