૧ કાળવૃત્તાંત 19:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 હિંમતવાન થા અને બળવાન થા, આપણે ઈશ્વરનાં નગરોને માટે બહાદુરી બતાવીએ, કેમ કે યહોવાહ, પોતાના ઇરાદાની પૂર્ણતા માટે સારું કરશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હિમ્મત રાખજે, ને આપણા લોકને માટે તથા આપણા ઈશ્વરના નગરોને માટે આપણે બહાદુરી બતાવીએ. પછી યહોવાને જેમ સારું લાગે તેમ તે કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 હિંમત રાખજે! આપણે આપણા લોકો તથા આપણા ઈશ્વરનાં નગરો માટે ભારે જંગ ખેલીએ; પછી પ્રભુની ઇચ્છા હોય તેમ થાઓ.” Viz kapitolaપવિત્ર બાઈબલ13 હિમ્મતવાન થા અને પુરુષાતન દેખાડ કે, આપણે દેવનાં નગરો અને આપણા લોકોનો બચાવ કરીએ. યહોવાને જે શ્રેષ્ઠ લાગે તે કરે.” Viz kapitola |