૧ કાળવૃત્તાંત 19:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જ્યારે યોઆબે જોયું કે, પોતાની સામે આગળ પાછળ બંન્ને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇઝરાયલના પસંદ કરેલા લડવૈયાઓને અરામીઓની સામે ગોઠવી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 યોઆબે જોયું કે, પોતાની સામે આગળ તથા પાછળ વ્યૂહ રચાયો છે, ત્યારે તેણે ઇઝરાયલના સર્વ ચૂંટી કાઢેલા સૈનિકોમાંથી કેટલાકને પસંદ કરીને અરામીઓની સામે વ્યૂહ રચ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 યોઆબે જોયું કે શત્રુની ટુકડીઓ આગળ તથા પાછળથી હુમલો કરવા ગોઠવાઈ છે, ત્યારે તેણે ઇઝરાયલના સૈન્યમાંથી ચુનંદા સૈનિકો પસંદ કરી તેમને અરામીઓની સામે ગોઠવી દીધા. Viz kapitolaપવિત્ર બાઈબલ10 જ્યારે યોઆબે જોયું કે, પોતાના પર આગળપાછળથી બંને બાજુએથી હુમલો થવાનો છે. ત્યારે તેણે ઇસ્રાએલના ચુનંદા લડવૈયાઓને પસંદ કરીને અરામીઓની સામે ગોઠવી દીધા. Viz kapitola |