૧ કાળવૃત્તાંત 19:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો. તેના પછી તેનો દીકરો ગાદીનશીન થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 આમ્મમનીઓનો રાજા નાહાશ મારણ પામ્યો, ને તેની જગાએ તેનો પુત્ર ગાદીએ બેઠો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 થોડા સમય પછી આમ્મોનીઓનો રાજા નાહાશ મરણ પામ્યો, એટલે તેનો પુત્ર હાનુન રાજા બન્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ1 થોડા સમય પછી આમ્મોનીઓના રાજાનું અવસાન થયું. એટલે તેના પછી તેના પુત્રને રાજા બનાવાયો. Viz kapitola |