૧ કાળવૃત્તાંત 18:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જ્યારે હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાના રાજા હદારએઝેરની સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યો છે અને તેના સર્વ સૈન્યનો નાશ કર્યો છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 દાવિદે હદાદેઝેરના સમસ્ત લશ્કરને હરાવ્યું છે એવું હમાથના રાજા તોઉએ સાંભળ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે, Viz kapitola |