૧ કાળવૃત્તાંત 18:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 દાઉદ હદાદેઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરુશાલેમમાં લઈ આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હદારએઝેરના સેવકોએ સોનાની ઢાલો સજેલી હતી, તે લઈને દાઉદ યરુશાલેમમાં આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 હદાદેઝેરના અધિકારીઓ સોનાની જે ઢાલો ધારણ કરતા હતા તે દાવિદ યરુશાલેમ લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ7 દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો. Viz kapitola |