૧ કાળવૃત્તાંત 18:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 દાઉદે પલિસ્તીઓ પર હુમલો કરીને તેઓને હરાવ્યા અને તેઓના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો પોતાના તાબે કરી લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 દાઉદે પલિસ્તીઓને મારીને તેઓને વશ કર્યા, ને તેમના હાથમાંથી ગાથ તથા તેના કસબાઓ લઈ લીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 કેટલાક સમય પછી દાવિદે પલિસ્તીઓ પર ચડાઈ કરીને તેમને હરાવ્યા. તેણે તેમના હાથમાંથી ગાથ નગર અને તેની આસપાસનાં ગામો લઈ લીધાં. Viz kapitolaપવિત્ર બાઈબલ1 એ પછી દાઉદે પલિસ્તીઓને હરાવી તેમને તાબે કર્યા અને તેમના હાથમાંથી ગાથ અને તેની આસપાસના ગામો કબ્જે કરી લીધાં. Viz kapitola |