Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 17:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ભક્તિસ્થાનમાં રહ્યો નથી. પણ એક તંબુથી તે બીજા તંબુમાં તથા એક મંડપથી તે બીજા મંડપમાં ફરતો રહ્યો છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે હું ઇઝરાયલને કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું મંદિરમાં રહ્યો નથી. પણ એક તંબુથી બીજા તંબુમાં તથા [એક] મંડપથી [બીજા મંડપમાં] ફરતો રહ્યો છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 મેં ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા ત્યારથી આજ સુધી હું ક્યારેય કોઈ મંદિરમાં રહ્યો નથી; હું તો એક તંબૂમાંથી બીજા તંબૂમાં વિવિધ સ્થળે ફરતો રહ્યો છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 હું ઇસ્રાએલીઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો ત્યારથી આજપર્યંત હું કદી કોઇ મકાનમાં રહ્યો નથી. હું એક મંડપમાંથી બીજા મંડપમાં ફરતો રહું છું.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 17:5

Následuj nás:

Reklamy


Reklamy