૧ કાળવૃત્તાંત 17:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તમે આ તમારા સેવક દાઉદને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તમે તમારા સેવકને ખાસ ઓળખો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તમારા સેવકને આપેલા માન વિષે તે તમને બીજું વધારે શું કહી શકે? કેમ કે તમે તેને ઓળખો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 “હું તમને બીજું શું કહું? તમે મને સારી રીતે ઓળખો છો, અને છતાં તમારા આ સેવકને માન આપો છો. Viz kapitolaપવિત્ર બાઈબલ18 તેં તારા સેવકને જે માન આપ્યું છે તે વિષે તો હું વધુ શું કહું? તું તારા સેવકને બરાબર ઓળખે છે; Viz kapitola |