૧ કાળવૃત્તાંત 16:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પછી યહોવાનું સ્તવન કરવાનો વિધિ તે દિવસે પહેલવહેલાં આસાફ તથા તેના ભાઈઓની મારફતે દાઉદે શરૂ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 દાવિદે પ્રથમ જ વાર આસાફ અને તેના ભાઈઓને પ્રભુનાં સ્તવન ગાવાનું કાર્ય એ વખતે સોંપ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 જ્યારે દાઉદે આસાફ અને તેના કુટુંબીજનોને યહોવાની સ્તુતિ કરવા માટે લોકોને દોરવા માટે કહ્યું. Viz kapitola |