૧ કાળવૃત્તાંત 16:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 બનાયા તથા યાહઝીએલ યાજકો રણશિંગડાં લઈને ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત [રહેતા હતા.] Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 બનાયા અને યહઝિયેલ એ બે યજ્ઞકારોએ ઈશ્વરની કરારપેટી સમક્ષ નિયમિત રીતે રણશિંગડાં ફૂંકવાનાં હતાં. Viz kapitolaપવિત્ર બાઈબલ6 યાજકો બનાયા અને યાહઝીએલને યહોવાના દેવના કોશ સમક્ષ આખો વખત ચાંદીનું રણશિંગુ તે સમયે વગાડવાનુ હતું, Viz kapitola |