૧ કાળવૃત્તાંત 16:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઘર્મસ્થાનોમાં યહોવાહના મંડપની સેવા માટે પસંદ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને સાદોક યાજકને તથા તેના સાથી યાજકોને ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનમાં યહોવાના મંડપ આગળ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 પણ સાદોક યજ્ઞકાર અને તેના સાથી યજ્ઞકારો ગિબ્યોનમાં ભજનના ઉચ્ચસ્થાનની સેવા માટે નીમાયા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ39 યાજક સાદોક અને તેના યાજકોના કુટુંબને ગિબયોનની ટેકરી પર આવેલા યહોવાના મંડપની સેવામાં મૂક્યા. Viz kapitola |