Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 16:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાહના કરારકોશની સેવા કરવા માટે આસાફની તથા તેના ભાઈઓની, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા માટે નિમણૂક કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાના કરારકોશની આગળ આસાફને તથા તેના ભાઈઓને, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા કરવા માટે રહેવા દીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 દાવિદ રાજાએ પ્રભુની કરારપેટીની નિત્યની નિયત સેવાર્થે આસાફ અને તેના સાથી લેવીઓની નિમણૂક કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

37 ત્યાર પછી દાઉદે યહોવાની સામે કોશની સેવા કરવા માટે આસાફની અને તેના કુટુંબીઓની કાયમ માટે નિમણૂંક કરી.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 16:37

Následuj nás:

Reklamy


Reklamy