૧ કાળવૃત્તાંત 16:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 કેમ કે યહોવાહ મહાન છે તથા અતિ વિશેષ સ્તુતિપાત્ર છે, અને બીજા દેવો કરતાં તેઓનું ભય રાખવું યોગ્ય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 કેમ કે યહોવા મોટા તથા ઘણા સ્તુત્ય છે; વળી સર્વ દેવો કરતાં તે ભય યોગ્ય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પ્રભુ મહાન અને અત્યંત સ્તુતિપાત્ર છે; અન્ય દેવોની તુલનામાં માત્ર તે જ આરાધ્ય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ25 યહોવા, પરમ સ્તુત્ય ને મહાન છે, એ સર્વ દેવો કરતાં ભયાવહ છે. Viz kapitola |