૧ કાળવૃત્તાંત 16:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 રાષ્ટ્રોમાં તેમનો મહિમા પ્રગટ કરો. સર્વ દેશજાતિઓમાં તેમનાં અદ્દ્ભુત કાર્યો જાહેર કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 વિદેશીઓમાં તેમનો મહિમા, સર્વ લોકોમાં તેમના ચમત્કારો જાહેર કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 પ્રજાઓ મધ્યે તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમનાં મહાન કાર્યો જાહેર કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ24 દેશવિદેશમાં લોકો સમક્ષ તેના ગૌરવ અને મહિમાની વાત કરો. એમની અદ્ભૂત પરાક્રમ-ગાથા સંભળાવો. Viz kapitola |