Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 16:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તે વખતે તમે સંખ્યામાં થોડાં જ, હા, છેક થોડાં જ, ને વળી તેમાં મુસાફર હતાં;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 ઈશ્વરના લોક સંખ્યામાં જૂજ હતા; તેઓ કનાન દેશમાં અજાણ્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 તે સમયે તમે સંખ્યામાં થોડાજ હતા. છેક થોડાંજ, ને પાછા તમે પારકા હતા.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 16:19

Následuj nás:

Reklamy


Reklamy