૧ કાળવૃત્તાંત 16:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તમે ઈશ્વરના સેવક ઇઝરાયલના વંશજો છો, તમે યાકૂબના લોકો, તેમના પસંદ કરેલા છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 હે તેમના સેવક ઇઝરાયલનાં સંતાન, હે યાકૂબના પુત્રો, તેમના પસંદ કરેલા, [તેમને તમે યાદ રાખો]. Viz kapitolaપવિત્ર બાઈબલ13 તમે યહોવાના દાસ, ઇસ્રાએલના વંશજો છો, તમે યાકૂબના વંશજો છો જેને તેમણે પસંદ કર્યા છે. Viz kapitola |