૧ કાળવૃત્તાંત 13:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જ્યારે તેઓ કિદ્રોનની ખળી આગળ આવ્યા, ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને સંભાળવા માટે પોતાનો હાથ લંબાવીને કોશને પકડ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 જ્યારે તેઓ કીદોનની ખળી પાસે આવ્યા; ત્યારે બળદોએ ઠોકર ખાધાથી ઉઝ્ઝાએ કોશને પકડવા માટે પોતાનો હાથ લાંબો કર્યો. એ પોતાનો હાથ લાંબો કરીને કોશને [અડક્યો] , Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 તેઓ કિદોનના ખળા પાસે આવ્યા ત્યારે ત્યાં બળદોએ ઠોકર ખાધી, એટલે ઉઝઝાએ પોતાનો હાથ લંબાવી કરારપેટીને પકડી લીધી. Viz kapitolaપવિત્ર બાઈબલ9 જ્યારે તેઓ કીદોનની ખળી આગળ આવ્યા; ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને પડી જતો અટકાવવા હાથ લંબાવીને તેને પકડ્યો. Viz kapitola |