૧ કાળવૃત્તાંત 13:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગીતો ગાતા હતા અને વીણા, સિતાર, ખંજરી, ઝાંઝ તથા રણશિંગડાં વગાડીને ખૂબ આનંદથી ઈશ્વરની સમક્ષ ઉત્સવ કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 દાઉદ તથા સર્વ ઇઝરાયલીઓ ગાયનો ગાતા, તથા વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડા વગાડતાં પૂર્ણ ઉમંગથી ઇશ્વરની આગળ ઉત્સવ કરતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 જ્યારે દાવિદ અને સર્વ ઈઝરાયલીઓ ઈશ્વરની સમક્ષ વીણા, સિતાર, ડફ, ઝાંઝ તથા રણશિંગડાં વગાડતા વગાડતા પૂરા જોરશોરથી નાચતા અને ગાતા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ દેવની સમક્ષ વીણા, સારંગી, ખંજરી, ઝાંઝ અને રણશીંગડા વગાડીને જોરશોરથી નાચતા અને ગાતા હતા. Viz kapitola |