૧ કાળવૃત્તાંત 13:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેઓએ ઈશ્વરનો કોશ નવા ગાડામાં મૂક્યો. તેઓ તે અબીનાદાબના ઘરમાંથી લઈ આવ્યા હતા. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેઓએ ઈશ્વરનો કોશ અબિનાદાબના ઘરમાંથી [કાઢીને] એક નવા ગાડામાં મૂક્યો. ઉઝ્ઝા તથા આહ્યો ગાડું હાંકતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેમણે અબિનાદાબના ઘરમાંથી કરારપેટી બહાર કાઢીને નવા ગાડામાં મૂકી. ઉઝઝા તથા આહ્યો ગાડું હાંક્તા હતા, Viz kapitolaપવિત્ર બાઈબલ7 તેઓએ અબીનાદાબના ઘરમાંથી દેવના કોશને લઇને નવા ગાડામાં મૂક્યો. ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા. Viz kapitola |