૧ કાળવૃત્તાંત 13:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 આપણા ઈશ્વરનો કરારકોશ આપણી પાસે ફરીથી લાવીએ કેમ કે શાઉલના સમયમાં આપણે તેની ઇચ્છાને શોધતા નહોતા.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે શાઉલના સમયમાં આપણે તેની પાસે [પૂછવા] જતા નહોતા.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પછી જઈને ઈશ્વરની કરારપેટી લઈ આવીએ; કારણ; શાઉલ રાજા હતો ત્યારે આપણે તેની ઉપેક્ષા સેવી હતી.” Viz kapitolaપવિત્ર બાઈબલ3 આપણા દેવનો કરારકોશ પાછો લાવીએ કારણકે શાઉલ જીવતો હતો. ત્યારથી આપણે ત્યાં ઉપાસના કરી નહોતી.” Viz kapitola |