૧ કાળવૃત્તાંત 12:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે સમયે દરરોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા, જેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તે સમયે રોજ રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા ગયા, તેથી તેનું સૈન્ય છેવટે ઇશ્વરના સૈન્ય જેવું મોટું થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 દાવિદના સૈન્યમાં રોજરોજ માણસો ઉમેરાતા જતા હતા તેથી તેનું સૈન્ય ઈશ્વરના સૈન્ય જેવું મોટું થઈ ગયું. Viz kapitolaપવિત્ર બાઈબલ22 રોજ રોજ માણસો દાઉદ પાસે આવતા જ રહ્યા અને એ રીતે તેનું લશ્કર ઘણું મોટું થઇ ગયું. Viz kapitola |