૧ કાળવૃત્તાંત 11:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 દાઉદ વધારે ને વધારે બળવાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર યહોવા તેની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 દાવિદ વધારે ને વધારે બળવાન થતો ગયો; કારણ, સેનાધિપતિ પ્રભુ તેની સાથે હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ9 આમ દાઉદ ઉત્તરોત્તર બળવાન થતો ગયો, કારણકે સર્વસમર્થ યહોવા દેવ તેની સાથે હતા. Viz kapitola |