૧ કાળવૃત્તાંત 11:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું, અને યોઆબે બાકીના નગરને સમાર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 ટેકરીની પૂર્વ તરફ જ્યાં જમીનનું પુરાણ થઈ ગયું હતું. ત્યાંથી શરૂ કરી તેણે શહેરને ફરીથી બાંધ્યું. બાકીના શહેરને યોઆબે સમાર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ8 દાઉદે મિલ્લોથી લઇને બધી બાજુ બાકીના શહેરને ફરીથી બંધાવ્યા. બાકીનું શહેર પછી યોઆબે બંધાવ્યા. Viz kapitola |