૧ કાળવૃત્તાંત 10:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 એમ શાઉલ તથા તેના ત્રણ દીકરાઓ મરણ પામ્યા; એમ તેના ઘરના સભ્યો એકસાથે મરણ પામ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 એમ શાઉલ તથા તેના ત્રણ પુત્રો મરણ પામ્યા. તેનું આખું કુટુંબ સાથે મરણ પામ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 એમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એકી સાથે મરણ પામ્યા અને શાઉલના રાજ્યનો અંત આવ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 આમ શાઉલ અને તેના ત્રણ પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા અને તેના વંશનો અંત આવ્યો. Viz kapitola |