૧ કાળવૃત્તાંત 10:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જયારે શસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો હતો, ત્યારે તે પણ પોતાની તલવાર પર પડીને મરી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેના શાસ્ત્રવાહકે જોયું કે શાઉલ મરણ પામ્યો છે, ત્યારે તે પણ પોતાની તરવાર પર પડીને મરણ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 શાઉલ મરણ પામ્યો છે એ જોઈને પેલો યુવાન શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડતું મૂકીને મૃત્યુ પામ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 શાઉલને મૃત્યુ પામેલો જોઇને બખ્તર ઉપાડનાર પણ પોતાની તરવાર પર પડતું મુકી મોતને ભેટયો. Viz kapitola |