૧ કાળવૃત્તાંત 10:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓએ તેનું કવચ પોતાના દેવોના મંદિરમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેઓએ તેનું કવચ પોતાના દેવળમાં મૂક્યું ને દાગોનના મંદિરમાં તેનું માથું લટકાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે તેનાં શસ્ત્રો તેમના એક મંદિરમાં મૂક્યાં અને શાઉલનું માથું તેમના દેવ દાગોનના મંદિરમાં ટાંગ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ10 શાઉલના બખ્તરને તેઓએ પોતાના દેવના મંદિરમાં લટકાવ્યું. દાગોનના મંદિરમાં ભાલા પર તેનું માથું મુક્યું. Viz kapitola |