Online Bible

- Reklamy -




૧ કાળવૃત્તાંત 1:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 ઇઝરાયલમાં કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલા આ બધા રાજાઓએ અદોમ દેશમાં રાજ કર્યું હતું: બેઓરનો દીકરો બેલા. તેના નગરનું નામ દિનહાબા હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 ઇઝરયલી લોકો પર કોઈ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં જે રાજાઓ રાજ કરતા હતાં તે આ છે: એટલે બયોરનો પુત્ર બેલા : તેના નગરનું નામ દીનહાબા હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 ઇઝરાયલીઓ પર કોઈ પણ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં રાજ કરનાર રાજાઓ આ પ્રમાણે છે: બેઓરનો પુત્ર બેલા; તેના નગરનું નામ દીનહાબા હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

43 ઇસ્રાએલમાં કોઇ પણ રાજાએ રાજ કર્યું તે અગાઉ આ બધાં રાજા હતા; બયોરનો પુત્ર બેલા, જે દીનહાબાહ નગરમાં રહેતો હતો.

Viz kapitola kopírovat




૧ કાળવૃત્તાંત 1:43

Následuj nás:

Reklamy


Reklamy