૧ કાળવૃત્તાંત 1:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 કૂશનો દીકરો નિમ્રોદ તે પૃથ્વી પરનો પ્રથમ વિજેતા હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 કુશથી નિમ્રોદ થયો. તે પૃથ્વી પર પરાક્રમી થવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો; જે પૃથ્વી પર પ્રથમ મહાન વિજેતા બન્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 કૂશનો બીજો એક પુત્ર નિમ્રોદ હતો જે પૃથ્વી પરનો સૌથી પહેલો શકિતશાળી યોદ્ધો હતો. Viz kapitola |