રોમનોને પત્ર 2:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ જેઓ તકરારી છે, અને સત્યને માનતા નથી, પણ અધર્મને માને છે, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 જેઓ સ્વાર્થી છે અને સત્યનો ઇન્કાર કરીને જૂઠને અનુસરે છે, તેમના ઉપર કોપ તથા ક્રોધ ઊતરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે, Viz kapitolaપવિત્ર બાઈબલ8 પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે. Viz kapitola |