ગીતશાસ્ત્ર 4:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ન્યાયીપણાના યજ્ઞો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 યોગ્ય બલિદાનોનું અર્પણ ચડાવો અને પ્રભુ પર ભરોસો રાખો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ન્યાયીપણાના અર્પણોને અર્પિત કરો અને તમારો ભરોસો યહોવાહ પર રાખો. Viz kapitolaપવિત્ર બાઈબલ5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો, અને યહોવા પર ભરોસો રાખો. Viz kapitola |