ગીતશાસ્ત્ર 33:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 કેમ કે યહોવાનો શબ્દ યથાર્થ છે. અને તેમનાં સર્વ કૃત્યો વિશ્વાસુપણામાં [કરાય] છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 કેમ કે પ્રભુનો શબ્દ સચોટ છે, અને તેમનાં સર્વ કાર્યો તેમનું વિશ્વાસુપણું દર્શાવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કેમ કે યહોવાહનો શબ્દ યથાર્થ છે અને તેમણે કરેલાં સર્વ કામો વિશ્વાસયોગ્ય છે. Viz kapitolaપવિત્ર બાઈબલ4 યહોવાનો પ્રત્યેક શબ્દ ન્યાયી છે, તેનાં સર્વ કાર્ય ભરોસાપાત્ર છે. Viz kapitola |